ગુહાઈ નદી

વિકિપીડિયામાંથી
ગુહાઈ નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીહાથમતી નદી
ઉપનદીઓ 
 • ડાબેભેસકા નદી

ગુહાઈ નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાંથી વહે છે. અરવલ્લીની પહાડીઓમાંથી નીકળતી આ નદી હાથમતી નદીની ડાબા કાંઠાની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદી પર ખાંધોલ (તા. હિંમતનગર) ગામ નજીક બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈનો અગત્યનો સ્ત્રોત છે. ભેસકા નદી ગુહાઈ નદીની ઉપનદી છે.[૧][૨]

નદી કાંઠા પર આવેલાં ગામો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ગુહાઇ જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  2. "ઈડરના ગાંઠીયોલમાં કુદરત થઈ મહેરબાન". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૧૮.