ફુલઝર નદી
Appearance
ફુલઝર નદી | |
---|---|
સ્થાન | |
વિસ્તાર | સૌરાષ્ટ્ર |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | ઊંડ નદી |
ફુલઝર નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક આવેલું છે. આ નદી જોડિયા નજીક કચ્છના અખાતમાં દરિયાને મળતી ઊંડ નદીની ઉપનદી છે. ઊંડ નદીની અન્ય ઉપનદીઓ બાવની નદી અને માનવર નદી છે.[૧]
આ નદીના કાંઠા ઉપરનાં ગામોમાં ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2021-06-09.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |