શાહી નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શાહી નદી
નદી
દેશ ભારત
લંબાઈ ૩૮ km (૨૪ mi)

શાહી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી નદી છે. આ નદી ગીરના જંગલમાં ભેરવી, જૂનાગઢ નજીકથી ઉદ્ભવે છે અને અરબી સમુદ્રને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૩૮ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૬૩ ચોરસ કિમી છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "શાહી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૭ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)