લખાણ પર જાઓ

કંકાવટી નદી

વિકિપીડિયામાંથી
કંકાવટી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
અરબી સમુદ્ર
લંબાઇ૪૦ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનઅરબી સમુદ્ર
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધકંકાવટી જળાશય યોજના, ખારુઆ

કંકાવટી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ભીમપુર ગામ નજીક છે અને તે કચ્છના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. આ નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૩૯૨ ચોરસ કિમી છે.[]

આ નદી પર ખારુઆ (તા. અબડાસા) પાસે કંકાવટી જળાશય યોજના હેઠળ બંધ આવેલો છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "કંકાવટી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "કંકાવટી જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૧૫.