ખારી નદી (કચ્છ)
Appearance
ખારી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | માતાનો મઢ |
લંબાઇ | ૫૦ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | જાંગડીયા બંધ |
ખારી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી ચાડવા ડુંગરમાંથી નીકળે છે. ભુજ પાસે આ નદી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે.આ નદી પર કચ્છનો સૌથી મોટો બંધ રૂદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે. આ નદી માતાનો મઢ ગામ નજીક ઉદ્ભવે છે. તેની મહત્તમ લંબાઇ ૫૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૧૩ ચોરસ કિમી (૪૪ ચોરસ માઇલ) છે.[૧]
ખારી નદી ઉપર જાંગડીયા બંધ આવેલો છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ખારી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "જાંગડીયા જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |