રુક્માવતી નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રુક્માવતી નદી
નદી
દેશ ભારત
લંબાઈ ૫૦ km (૩૧ mi)

રુકમાવતી નદી ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રામપર-વેકરા ગામમાંથી નીકળીને કચ્છના અખાતને મળે છે. નદીની લંબાઇ ૫૦ કિમી છે. તેનો સ્‍ત્રાવક્ષેત્ર ૪૪૮ ચો. કિમી. છે. નદી ઉપર નાની સિંચાઇ યોજનાના પાંચ બંધ તેમજ વિજય સાગર બંધ આવેલ છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Narmada. "Rukmavati River | River Data | Data Bank | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in (અંગ્રેજી માં). Retrieved ૧૪ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)