નાયરા નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નાયરા નદી
નદી
દેશ ભારત
લંબાઈ ૩૨ km (૨૦ mi)

નાયરા નદી પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન અબડાસા તાલુકાના મોથારા ગામ પાસે છે. નદીની મહત્તમ લંબાઇ ૩૨ કિમી છે. આ નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૨૭૯ ચોરસ કિમી છે.[૧]

નાયરા નદી પર બેરાચીયા ગામ નજીક બેરાચીયા જળાશય યોજના હેઠળ બંધ બાંધવામાં આવ્યો છે, જેનો સ્ત્રાવક્ષેત્ર ૧૬૦ ચોરસ કિમી છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "નાયરા નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૭ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
  2. "બેરાચીયા જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૭ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)