લખાણ પર જાઓ

પાર નદી

વિકિપીડિયામાંથી
પાર નદી
પાર નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
અરબી સમુદ્ર
લંબાઇ૫૧ કિમી
વિસ્તાર૯૦૭ ચો.કિમી.
સ્રાવ 
 ⁃ સ્થાનઅરબી સમુદ્ર

પાર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. નદીનું ઉદ્ગમ સ્થાન ભેરવી ગામ પાસે છે. તેની લંબાઇ ૫૧ કિમી છે. આ નદીનું કુલ સ્ત્રાવક્ષેત્ર ૯૦૭ ચોરસ કિમી (૩૫૦ ચોરસ માઈલ) છે. તે વલસાડ જિલ્લામાં થઇને અરબી સમુદ્રને મળે છે. આ નદીના કાંઠે અતુલ ગામ આવેલું છે. અંગ્રેજોના સમયમાં બાંધેલો એક પુલ અહીં આવેલો છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Par River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]