હાથમતી નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હાથમતી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
મુખ
 - સ્થાન સાબરમતી નદી, ભારત
 - અક્ષાંસ-રેખાંશ

હાથમતી નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાંથી વહે છે. અરવલ્લીની પહાડીઓમાંથી નીકળતી આ નદી સાબરમતી નદીની ડાબા કાંઠાની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદી પર હિંમતનગર નજીક બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈનો અગત્યનો સ્ત્રોત છે. ગુહાઈ નદી હાથમતી નદીની ઉપનદી છે.[૧][૨]

હાથમતી નદીના કાંઠા પર આવેલાં ગામો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Hathmati River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૪ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (help)
  2. "Sabarmati River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૪ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (help)