લખાણ પર જાઓ

અરવલ્લી

વિકિપીડિયામાંથી
અરવલ્લી પર્વતમાળા
રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળા
શિખર માહિતી
શિખરગુરૂ શિખર, માઉન્ટ આબુ
ઉંચાઇ1,722 m (5,650 ft)
અક્ષાંસ-રેખાંશ24°35′33″N 74°42′30″E / 24.59250°N 74.70833°E / 24.59250; 74.70833
પરિમાણો
લંબાઇ692 km (430 mi)
નામ
ઉચ્ચારહિંદી pronunciation: [aa ra vli]
ભૂગોળ
પર્વતમાળા દર્શાવતો ભારતનો નકશો
દેશ India
રાજ્યોરાજસ્થાન, હરિયાણા, દિલ્હી and ગુજરાત
વિસ્તારઉત્તર ભારત, પશ્ચિમ ભારત
રહેણાંકદિલ્હી, ગુરગાંવ, માઉન્ટ આબુ
વિસ્તાર રેખાંશો25°00′N 73°30′E / 25°N 73.5°E / 25; 73.5
નદીઓબનાસ નદી, લુણી નદી, સખી and સાબરમતી નદી

અરવલ્લી[૧][૨] પશ્ચિમ ભારતમાં સ્થિત એક પર્વતમાળા છે. તેની લંબાઈ લગભગ 692 km (430 mi) છે. તે મુખ્યત્વે રાજસ્થાન પ્રદેશમાં છે, પણ તેનો પૂર્વ છેડો હરિયાણા પ્રદેશ સુધી ખેંચાઇ ને દિલ્લી નજીક અંત પામે છે.[૩][૪][૫]

માઉન્ટ આબુમાં આવેલ ગુરૂ શિખર આ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત છે. તેની ઊંચાઈ ૫૬૫૩ ફૂટ છે.

અરવલ્લી ભારતની સૌથી જૂની પર્વતમાળામાંની એક છે.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Aravali Biodiversity Park, Gurgaon". મૂળ માંથી 2012-05-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-09.
  2. George Smith (૧૮૮૨). The Geography of British India, Political & Physical. J. Murray. પૃષ્ઠ ૨૩.
  3. Kohli, M.S. (2004), Mountains of India: Tourism, Adventure, Pilgrimage, Indus Publishing, pp. ૨૯–, ISBN 978-81-7387-135-1, https://books.google.com/books?id=GIs4zv17HHwC&pg=PA29 
  4. Dale Hoiberg; Indu Ramchandani (૨૦૦૦). "Aravali Range". Students' Britannica India. Popular Prakashan. પૃષ્ઠ ૯૨-૯૩. ISBN 0-85229-760-2.
  5. "Aravali Range". Britannica.com.
  6. Roy, A. B. (1990). Evolution of the Precambrian crust of the Aravalli Range. Developments in Precambrian Geology, 8, 327–347.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]