માઉન્ટ એવરેસ્ટ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Mount Everest

માઉન્ટ એવરેસ્ટ(નેપાળી:સગરમથા, સંસ્કૃત:દેવગિરિ, તિબેટી:ચોંગમાલુંગમા) એ દુનિયાનું સૌથી ઊંચાઇ ધરાવતું શિખર છે, જે હિમાલય પર્વતમાળામાં આવેલું છે, અને રાજકીય રીતે નેપાળ દેશની હદમાં આવે છે. તેની ઉંચાઈ ૮૮૪૮ મીટર છે. પહેલા તેનું નામ xv હતું. તે સમયે તેની ઉંચાઈ 29,002 ફૂટ અથવા ૮,૯૪૦ મીટર માપવામાં આવી હતી. વૈજ્ઞાનિક સંશોધનોમાં કહેવામાં આવે છે કે તેની ઉંચાઈ દર વર્ષે સેમી ના દરે વધી રહી છે. નેપાળમાં સ્થાનિક લોકો આને સગરમથા નામથી ઓળખે છે.