ચર્ચા:માઉન્ટ એવરેસ્ટ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
  • નમ્ર સુચન : લેખનું નામ "માઉન્ટ એવરેસ્ટ" હોય તો વધુ ઉચિત લાગશે. (ગુગલ પર "માઉંટ એવરેસ્ટ" માટે ૯ પરીણામ, "માઉન્ટ એવરેસ્ટ" માટે ૮૨૩ પરીણામ મળેલ છે.) તમામ ગુજરાતી વર્તમાન પત્રો, 'યાહુ ગુજરાતી' વગેરેમાં પણ "માઉન્ટ એવરેસ્ટ" તરીકે ઉલ્લેખાય છે. આભાર. --અશોક મોઢવાડીયા ૧૦:૩૬, ૧૯ જૂન ૨૦૦૯ (UTC)