નીલગિરિ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

નીલગિરિ દક્ષિણ ભારતના તમિલ નાડુ અને કેરલા પ્રદેશોમા સ્થિત એક પર્વતમાળા છે. તે પશ્ચિમ ઘાટ નો એક અંગ છે. ૨૬૩૭ ફુટ ની ઊંચાઈ વાળો ડોડાબેટ્ટા પર્વત નીલગિરિ પર્વતમાળા મા સૌથી ઊંચો પર્વત છે.

ભારતના પર્વતો
અરવલ્લી | વિંધ્યાચલ | નીલગિરિ | હિમાલય | પશ્ચિમ ઘાટ | પૂર્વ ઘાટ
Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.