માલદિવ્સ ના ટાપુઓ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માલદિવ્સના ટાપુઓ

માલદિવ્સના ટાપુઓ હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ સમૂહ દેશ છે. માલદિવ્સ એશિયાના સૌથી નાના દેશોમાંનો એક છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

માલદિવ્સ ના ટાપુઓ અથવા માલદિવ શબ્દ નુ મુળ સંસ્કૃત વિદ્વાનો ના મતે 'માળા' (હિન્દીમાં માલા) અને 'દ્વીપ' આ બે શબ્દોમાથી બનેલો છે, એટલે કે માલદિવ એટલે દ્વીપોની માળા. આમ જોતા, માલદિવનો સંસ્કૃત ભાષા સાથે નો નાતો બહુ જ જુનો છે. વૈદિક સમય ના લખાણોમાં 'લક્ષદ્વીપ' શબ્દ સમગ્ર વિસ્તાર (લક્ષદ્વીપ ના ટાપુઓ અને માલદીવ્સ ના ટાપુઓ) માટે વાપરવામાં આવતો હતો. 'લક્ષ' શબ્દ લાખનાં સંદર્ભમા નહી, પણ હજારોના સંદર્ભમાં વપરાયેલો.

ઇતિહાસ[ફેરફાર કરો]

માલદદિવમાં વૈદિક અને બોદ્વ સંસ્કૃતિના ભગ્ન અવશેષો જોવા મળે છે.

ભાષા[ફેરફાર કરો]

માલદિવની ભાષા દિવેહી અથવા ધીવેહી છે. માલદીવ્સની ભાષામાં 'નથી' શબ્દ નો ઉચ્ચાર અને અર્થ બંન્ને ગુજરાતીની જેમ જ સરખો છે.