માલદીવ્સ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ދިވެހިރާއްޖޭގެ ޖުމްހޫރިއްޔާ

(Divehi Rājje ge Jumhuriyyā)

માલદીવ ગણરાજ્ય
Flag of માલદીવ
Flag
Coat of arms of માલદીવ
Coat of arms
રાષ્ટ્રગીત: Gavmii mi ekuverikan matii tibegen kuriime salaam
"રાષ્ટ્રીય એકતા માં અમે અમારા દેશ ને નમન કરીએ"
LocationMaldives.png
રાજધાની માલે
અધિકૃત ભાષાઓ ધિવેહી
લોકોની ઓળખ માલદીવિયન
સરકાર અધ્યક્ષીય ગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
મોહામેદ નાશિદ
• ઉપ રાષ્ટ્રપતિ
મોહમ્મદ વાહિદ હાસન
• મજલિસ કે અધ્યક્ષ
અબ્દુલ્લા શાહિદ
• મુખ્ય ન્યાયાધીશ
અબ્દુલ્લા સઈદ
સ્વતંત્રતા
૨૬ જુલાઈ, ૧૯૬૫
• પાણી (%)
નગણ્ય
વસ્તી
• જુલાઈ ૨૦૦૬ અંદાજીત
૩,૦૯,૦૦૦ (૧૭૬ મો1)
• ૨૦૦૬ વસ્તી ગણતરી
૨,૯૮,૮૪૨
જીડીપી (PPP) ૨૦૦૮ અંદાજીત
• કુલ
$૧.૭૦૮ બિલિયન (-)
• વ્યક્તિ દીઠ
$૪,૯૫૦ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) Increase ૦.૭૪૧
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૦૦ મો
ચલણ માલદીવિયન રુફિયાહ (MVR)
સમય વિસ્તાર (UTC++૫)
ટેલિફોન કોડ ૯૬૦
ઇન્ટરનેટ સંજ્ઞા .mv


માલદીવ ભારતીય ઉપ-મહાદ્વીપ ની નિકટ હિંદ મહાસાગર માં સ્થિત એક દેશ છે. માલદીવ દક્ષિણ એશિયા ના રાજનૈતિક અને આર્થિક સહયોગ મંચ સાર્ક નો સબસે નાનો સદસ્ય છે. અહીંની રાજધાની માલે છે. માલદીવ ની અર્થવ્યવસ્થા મુખ્ય રૂપ થી પર્યટન અને માછલી પકડ઼વા પર આધારિત છે અને આની ગણતરી સૌથી ગ઼રીબ દેશોં માં થાય છે.

વર્ષ ૨૦૦૮માં રાષ્ટ્રપતિ પદ માટે પહેલી વાર થયેલ બહુ દલીય લોકતાંત્રિક ચુંટણીમાં મોહમેદ નાસિર એ વિજય હાસિલ કરી મૉમૂન અબ્દુલ ગય્યૂમ ના ત્રીસ વર્ષોના વર્ચસ્વ બે તોડ્યો.