એશિયાના દેશોની સૂચિ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Asia (orthographic projection).svg

એશિયાનાં સાર્વભૌમ દેશો અને વાલીપણા હેઠળનાં દેશોની યાદી છે.

દેશો

     સમૂદ્રપારનાં વિભાગો કે વાલીપણા હેઠળના     સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય ન હોય તેવા દેશો

-

ધ્વજ ટૂંકું નામ આખું નામ (સત્તાવાર નામ) ભાષા રાજધાની
Flag of Afghanistan.svg
અફઘાનિસ્તાન અફઘાનીસ્તાનનું ઈસ્લામી પ્રજસત્તાક દારી: جمهوری اسلامی افغانستان
પુશ્તુ: د افغانستان اسلامي جمهوریت
કાબુલ LocationAfghanistan.svg
Flag of Armenia.svg
આર્મેનિયા[૧] આર્મેનિયાનું પ્રજસત્તાક ઢાંચો:Lang-hy યેરેવાન LocationArmenia.svg
Flag of Azerbaijan.svg
અઝેરબીજાન[૧] અઝેરબીજાનનું ગણતંત્ર ઢાંચો:Lang-az બાકુ LocationAzerbaijan.svg
Flag of Bahrain.svg
બહેરીન બહેરીન નું રાજ્ય અરેબિક: مملكة البحرين મનામા Map of Bahrain.svg
Flag of Bangladesh.svg
બાંગ્લાદેશ બાંગ્લાદેશનું પ્રજાસત્તાક બંગાળી: গণপ্রজাতন্ত্রী বাংলাদেশ ઢાકા LocationBangladesh.svg
Flag of Bhutan.svg
ભૂતાન ભૂતાનનું રાજ્ય દ્ઝોન્ખા: Brug rGyal-Khab.svg થિમ્ફૂ LocationBhutan.svg
Flag of the British Indian Ocean Territory.svg
બ્રિટિશ હિંદ દ્વીપ મહાસાગરીય ક્ષેત્ર[૨] British Indian Ocean Territory ડીએગો ગાર્શિયા Location of the British Indian Ocean Territory.png
Flag of Brunei.svg
બ્રુનેઈ બ્રુનેઈનં રાજ્ય,શાંતિનું ધામ મલય: بروني دارالسلام Bandar Seri Begawan LocationBrunei.png
Flag of Cambodia.svg
કમ્બોડીયા કમ્બોડીયાનું રાજ્ય ખ્મેર: KingdomofCambodia.svg ફ્નોમ પેન્હ LocationCambodia.svg
Flag of the People's Republic of China.svg
પી. આર. ચીન ચીનની પ્રજાનું ગણતંત્ર Simplified Chinese: 中华人民共和国
Traditional Chinese: 中華人民共和國
બીજીંગ LocationPRChina.svg
Flag of Christmas Island.svg
ક્રીસમસ દ્વીપ[૩] Territory of Christmas Island ફ્યાયીંગ ફીશ કોવ Christmasisland.png
Flag of the Cocos (Keeling) Islands.svg
કોકોસ (કીલીંગ) દ્વીપ[૩] Territory of Cocos (Keeling) Islands પશ્ચીમી દ્વીપ Keelingislands.png

-

Flag of Cyprus.svg
સાયપ્રસ[૧] સાયપ્રસનું પ્રજાતંત્ર Greek: Κυπριακή Δημοκρατία
તુર્કિશ: Kıbrıs Cumhuriyeti
નિકિસીયા LocationCyprus.svg
Flag of Georgia.svg
જ્યોર્જીયા[૧] જ્યોર્જીયન ગણતંત્ર ઢાંચો:Lang-ka ત્બીલીશ LocationGeorgia.svg
Flag of Hong Kong.svg
હોંગકોંગ[૪] હોંગકોંગ ખાસ શાસકીય ક્ષેત્ર પરંપ્રાગત ચીની: 香港特別行政區 હોંગકોંગ LocationHongKong.png
Flag of India.svg
ભારત ભારતીય ગણરાજ્ય હિંદી: भारत गणराज्य નવી દીલ્હી
Flag of Indonesia.svg
ઈંડોનેશિયા[૫] ઈંડોનેશિયાનું ગણરાજ્ય ઢાંચો:Lang-id જકાર્તા LocationIndonesia.svg
Flag of Iran.svg
ઈરાન Islamic Republic of Iran પરશિયન: جمهوری اسلامی ايران તેહરાન LocationIran.svg
Flag of Iraq.svg
ઈરાક ઈરાકનુ ગણરાજ્ય અરેબિક: جمهورية العراق
કુર્દીશ: كۆماری عێراق
બગદાદ LocationIraq.svg
Flag of Israel.svg
ઈઝરાયલ ઈઝરાય રાજ્ય ઢાંચો:Lang-he
અરેબિક: إسرائيل
જેરુસલેમ LocationIsrael.svg
Flag of Japan.svg
જાપાન જાપાન ઢાંચો:Lang-ja ટોક્યો LocationJapan.png
Flag of Jordan.svg
જોર્ડન The Hashemite Kingdom of Jordan અરેબિક: المملكة الأردنية الهاشميه અમ્મન LocationJordan.svg
Flag of Kazakhstan.svg
કઝાકિસ્તાન[૧] કઝાકિસ્તાનનું ગણરાજ્ય ઢાંચો:Lang-kk
Russian: Республика Казахстан
અસ્તાના LocationKazakhstan.png
Flag of North Korea.svg
કોરિયા, ઉત્તર કોરીયાના લોકતંત્રિક ગણરાજ્ય ઢાંચો:Lang-ko
Chinese: 朝鮮民主主義人民共和國
પ્યોન્ગ યાંગ Locator map of North Korea.svg
Flag of South Korea.svg
કોરિયા, દક્ષિણ કોરિયાનું ગણતંત્ર ઢાંચો:Lang-ko
Chinese: 大韓民國
સીઓલ Locator map of South Korea.svg
Flag of Kuwait.svg
કુવૈત કુવૈતનું રાજ્ય અરેબિક: دولة الكويت કુવૈત શહેર LocationKuwait.png
Flag of Kyrgyzstan.svg
કીરગીઝસ્તાન કીરગીઝ ગણરાજ્ય Kyrgyz: Кыргыз Республикасы
Russian: Кыргызская Республика
બીશ્કેક LocationKyrgyzstan.svg
Flag of Laos.svg
લાઓસ લાઓ લોકોનું પ્રજાતાંત્રીક ગણરાજ્ય Lao:ສາທາລະນະລັດ ປະຊາທິປະໄຕ ປະຊາຊົນລາວ Vientiane LocationLaos.svg
Flag of Lebanon.svg
લેબેનાન લેબેનીઝ ગણરાજ્ય અરેબિક: الجمهورية اللبنانية બૈરુત LocationLebanon.svg
Flag of Macau.svg
મકાઉ[૪] મકાઉ ખાસ રાજકીય ક્ષેત્ર ચાયનીઝ: 澳門特別行政區 મકાઉ LocationMacau.png
Flag of Malaysia.svg
મલેશિયા મલેશિયા ઢાંચો:Lang-ms
Simplified Chinese :马来西亚
પરંપરાગત ચીની:馬來西亞
કુઆલા લુમ્પુર LocationMalaysia.png
Flag of Maldives.svg
માલદીવ માલદીવનું ગણરાજ્ય ધીવેહી: ދިވެހިރާއްޖޭގެ ޖުމުހޫރިއްޔާ માલે LocationMaldives.png
Flag of Mongolia.svg
મંગોલિયા મંગોલિયા ઢાંચો:Lang-mn, Monggol ulus.svg ઉલન બટોર LocationMongolia.png
Flag of Myanmar.svg
બ્રહ્મદેશ|મ્યાનમાર મ્યાનમારનો સંઘ ઢાંચો:Lang-my:Pyi-daung-zu Myan-ma Naing-ngan-daw નાય્પ્યીડૉવ LocationMyanmar.svg
Flag of Artsakh.svg
નાગોર્નો-કરબાખ[૬][૧] નાગોર્નો-કરબાખ ગણરાજ્ય ઢાંચો:Lang-hy સ્ટેપનકેર્ટ LocationNagornoKarabakh.png
Flag of Nepal.svg
નેપાલ નેપાલનું સંઘીય લોકતાંત્રીક ગણરજ્ય નેપાલી: संघीय लोकतान्त्रिक गणतन्त्र नेपाल કાઠમંડુ LocationNepal.svg
Flag of Oman.svg
ઓમાન ઓમાનની સુલતાની અરેબિક: سلطنة عُمان મસ્કત LocationOman.png
Flag of Pakistan.svg
પાકિસ્તાન પાકિસ્તાનનું ઈસ્લામીક ગણરાજ્ય ઉર્દુ: اسلامی جمہوریہ پاکستان ઈસ્લામાબાદ LocationPakistan.svg
Flag of the Philippines.svg
ફીલીપાઈન્સ ફીલીપાઈન્સ નું ગણતંત્ર ફીલીપીનો: Republika ng Pilipinas મનીલા LocationPhilippines.png
Flag of Qatar.svg
કતાર કતારનું રાજ્ય અરેબિક: دولة قطر દોહા LocationQatar.png
Flag of Russia.svg
રશિયા[૧] રશિયન સંઘ Russian: Российская Федерация મોસ્કો LocationRussia.svg
Flag of Saudi Arabia.svg
સાઉદી અરેબિયા સાઉદી અરેબિયાનું રાજ્ય અરેબિક: المملكة العربية السعودية રિયાધ LocationSaudiArabia.svg
Flag of Singapore.svg
સિંગાપુર સિંગાપુર ઢાંચો:Lang-ms
સરળ ચીની: 新加坡共和国
તમિળ: சிங்கப்பூர் குடியரசு
સિંગાપુર શહેર LocationSingapore.png
Flag of Sri Lanka.svg
શ્રીલંકા શ્રીલંકાનું લોકતાંત્રિક સમાજવાદી ગણંત્ર સિંહાલી: Sri Lanka in Sinhala Language.png
તમિળ: இலங்கை ஜனநாயக சமத்துவ குடியரசு
Sri Jayawardenapura-Kotte LocationSriLanka.png
Flag of Syria.svg
સિરિયા સિરિયન આરબ ગણ તંત્ર અરેબિક: جمهورية سوريا العربية દમાસ્કસ LocationSyria.svg
Flag of the Republic of China.svg
તાઈવાન[૬] ચીનનું ગણતંત્ર પરંપરાગત ચીની: 中華民國 તાઈપેઈ LocationROC.png
Flag of Tajikistan.svg
તાજિકિસ્તાન તાજિકિસ્તાનનું ગણરાજ્ય ઢાંચો:Lang-tg દુશાન્બે LocationTajikistan.svg
Flag of Thailand.svg
થાઇલેન્ડ થાઇલેન્ડનું રાજ્ય થાઈ: ราชอาณาจักรไทย બેન્ગકોક LocationThailand.svg
Flag of East Timor.svg
તિમોર-લેસ્તે[૫][૭] તિમોર-લેસ્તેનું પ્રજાતાંત્રિક ગણતંત્ર ટેટમ: Repúblika Demokrátika Timór Lorosa'e
ઢાંચો:Lang-pt
ડીલી LocationEastTimor.svg
Flag of Turkey.svg
ટર્કી[૧] ટર્કી ગણતંત્ર ટર્કીશ: Türkiye Cumhuriyeti અંકારા LocationTurkey.svg
Flag of Turkmenistan.svg
તુર્કમેનિસ્તાન તુર્કમેનિસ્તાન ઢાંચો:Lang-tk અશ્ગબાત LocationTurkmenistan.svg
Flag of the United Arab Emirates.svg
યુનાયટેડ આરબ એમિરેટ્સ યુનાયટેડ આરબ એમિરેટ્સ અરેબિક: دولة الإمارات العربية المتحدة આબુ ધાબી LocationUnitedArabEmirates.png
Flag of the United Kingdom.svg
અક્રોતીરી અને ધેકેલીયા The Sovereign Base Areas of Akrotiri and Dhekelia Episkopi Cyprus SBAsInRed.png
Flag of Uzbekistan.svg
ઉઝબેકિસ્તાન ઉઝબેકીસ્તાનનું ગણતંત્ર ઢાંચો:Lang-uz‘zbekiston Respublikasi તાશ્કંદ LocationUzbekistan.png
Flag of Vietnam.svg
વિયેટનામ વિએટનામનું સમાજવાદી ગણતંત્ર ઢાંચો:Lang-vi હનોઈ Location0fVietnam.svg
Flag of Yemen.svg
યેમેન યેમેનનું રીપબ્લીક અરેબિક: الجمهورية اليمنية સાના LocationYemen.png

નોંધ

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ Some territory could be argued to be a part of Europe or Asia
  2. બ્રિટિશ હિંદ દ્વીપ મહાસાગરીય ક્ષેત્ર.
  3. ૩.૦ ૩.૧ Australian overseas territory.
  4. ૪.૦ ૪.૧ Special administrative region of the People's Republic of China.
  5. ૫.૦ ૫.૧ Some territory could be argued to be a part of Asia or Oceania.
  6. ૬.૦ ૬.૧ Not recognized by UN.
  7. Also known as East Timor.