લેબેનાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
اَلْجُمْهُورِيَّة اَللُّبْنَانِيَّة (અરબી)
al-Jumhūrīyah al-Lubnānīyah
République libanaise (ફ્રાંસિસી)

લેબનાન ગણરાજ્ય
Flag of લેબનાન
ધ્વજ
Coat of arms of લેબનાન
Coat of arms
લેબનાન ની સ્થિતિ
લેબનાન ની સ્થિતિ
રાજધાની
અને સૌથી મોટું શહેર
બૈરૂત
અધિકૃત ભાષાઓઅરબી, ફ્રાંસિસી1
બોલી જાને વાલી ભાષઓઅરબી (લેબનાની ભાષા), ફ્રાંસિસી, અંગ્રેજી, આર્મેનિયન
વંશીય જૂથો95% Arab2, 4% Armenian, 1% other
લોકોની ઓળખલેબનાની
સરકારકન્ફેશનલિસ્ટ, લોકતાંત્રિક, સંસદીય ગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
મિશેલ સુલેમાન
• પ્રધાનમંત્રી
સાદ હરીરી
• સંસદ ના અધ્યક્ષ
નબી બેરી
સ્વતંત્રતા ફ્રાંસ થી
• ઘોષણા
૨૬ નવેંબર ૧૯૪૧
• માન્યતા
૨૨ નવેંબર ૧૯૪૩
• પાણી (%)
૧.૬
વસ્તી
• ૨૦૦૯ અંદાજીત
૪,૨૨૪,૦૦૦ (૧૨૪ મો)
જીડીપી (PPP)૨૦૦૯ અંદાજીત
• કુલ
$૫૧.૪૭૪ બિલિયન (-)
• વ્યક્તિ દીઠ
$૧૩,૩૭૪ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬)Increase ૦.૭૯૬
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૭૮ મો
ચલણલેબનાની પાઉંડ (LBP)
સમય વિસ્તારEET (UTC+૨)
• ઉનાળુ (DST)
EEST (UTC+૩)
ટેલિફોન કોડ૯૬૧
ઇન્ટરનેટ સંજ્ઞા.lb
  1. ^ Article 11 of the Constitution of Lebanon states that "a law shall determine the cases in which the French language is to be used."[૧]
  2. ^ Many Christian Lebanese do not identify as Arab, and prefer to be called Phoenician.[૨]

લેબનાન, આધિકારિક રૂપે લેબનાન ગણરાજ્ય, પશ્ચિમી એશિયા માં ભૂમધ્ય સાગરના પૂર્વી તટ પર સ્થિત એક દેશ છે. આની ઉત્તર અને પૂર્વ માં સીરિયા અને દક્ષિણમાં ઇસરાઇલ સ્થિત છે. ભૂમધ્ય ક્ષેત્ર અને આરબ ના ભીતરી ભાગ વચ્ચે સેતુ બનેલ આ દેશનો ઇતિહાસ સમૃદ્ધ (ક્યારેક-ક્યારેક હિંસક) છે, આજ કારણે છે કે દેશ ની ધાર્મિક અને જાતીય વિવિધતા આની અનૂઠી સાંસ્કૃતિક ઓળખ બનાવે છે.


  1. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; constitutionનામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી
  2. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; ciaનામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી