લખાણ પર જાઓ

કોકોસ (કીલીંગ) દ્વીપ

વિકિપીડિયામાંથી
કોકોઝ (કીલિંગ) દ્વીપસમૂહ ક્ષેત્ર
કોકોઝ (કીલિંગ) દ્વીપસમૂહ ક્ષેત્ર ઑસ્ટ્રેલિયા ના અધિકાર ક્ષેત્ર માં આવે છે.
કોકોઝ (કીલિંગ) દ્વીપસમૂહ ક્ષેત્ર ઑસ્ટ્રેલિયા ના અધિકાર ક્ષેત્ર માં આવે છે.
રાજધાનીવેસ્ટ આઈલેંડ
સૌથી મોટું ગામબેંટમ (હોમ આઈલેંડ)
અધિકૃત ભાષાઓઅંગ્રેજી (વસ્તુતઃ)
સરકારસંઘીય સંવૈધાનિક રાજતંત્ર
ઑસ્ટ્રેલિયા ના ક્ષેત્ર
• બ્રિટિશ સામ્રાજ્ય
માં જોડાવી દેવાયું

૧૮૫૭
• ઑસ્ટ્રેલિયા
ને સોંપી દેવાયું

૧૯૫૫
વિસ્તાર
• કુલ
5.3 sq mi (14 km2)
• જળ (%)
0
વસ્તી
• ૨૦૦૫ અંદાજીત
628 (n/a)
ચલણઑસ્ટ્રેલિયાઈ ડૉલર (AUD)
સમય વિસ્તારUTC+૬:૩૦
ટેલિફોન કોડ૬૧ ૮૯૧
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).cc
કોકોઝ (કીલિંગ) દ્વીપસમૂહ

હિંદ મહાસાગર માં સ્થિત કોકોસ (કીલિંગ) દ્વીપસમૂહ ક્ષેત્ર જેને કોકોસ દ્વીપ કે કીલિંગ દ્વીપસમૂહ પણ કહે છે ઑસ્ટ્રેલિયા ના અધિકાર ક્ષેત્ર માં આવે છે. આ દ્વીપસમૂહ બે એટોલ દ્વીપ અને સત્તાઈસ પ્રવાળ દ્વીપો થી મળી ને બને છે. આ દ્વીપ ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા ની વચ્ચે ના સમુદ્રી ક્ષેત્ર ની વચોવચ સ્થિત છે.

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]