તુર્કમેનિસ્તાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Türkmenistan
તુર્કમેનિસ્તાન
Flag of તુર્કમેનિસ્તાન
ધ્વજ
Coat of arms of તુર્કમેનિસ્તાન
Coat of arms
રાષ્ટ્રગીત: સ્વતંત્ર, તટસ્થ, તુર્કમેનિસ્તાન દેશ રાષ્ટ્રગાન
Location of તુર્કમેનિસ્તાન
રાજધાની
અને સૌથી મોટું શહેર
અશ્ગાબાત
અધિકૃત ભાષાઓતુર્કમેન
અંતરજાતીય સંવાદ ની ભાષારૂસી
લોકોની ઓળખતુર્કમેન
સરકારઅધ્યક્ષીય ગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
ગુર્બાન્ગુલે બર્દીમુચામેદો
સ્વતંત્રતા સોવિયત સંઘ થી
• ઘોષણા
સત્તાવીસમી ઓક્ટોબર, ૧૯૯૧
• માન્યતા
આઠમી ડિસેંબર, ૧૯૯૧
• પાણી (%)
૪.૯
વસ્તી
• ડિસેંબર ૨૦૦૬ અંદાજીત
૫,૧૧૦,૦૨૩ (૧૧૨ મો)
જીડીપી (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૩૦.૦૯૧ બિલિયન (-)
• વ્યક્તિ દીઠ
$૫,૭૧૦ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Decrease ૦.૭૧૨
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૦૯ મો
ચલણતુર્કમેન નયા માનાત (TMT)
સમય વિસ્તારTMT (UTC+૫)
• ઉનાળુ (DST)
- (UTC+૫)
ટેલિફોન કોડ૯૯૩
ઇન્ટરનેટ સંજ્ઞા.tm

તુર્કમેનિસ્તાન (તુર્કમેનિયા ના નામ થી પણ ઓળખાય છે) મધ્ય એશિયા માં સ્થિત એક તુર્કિક દેશ છે. ઇ. સ. ૧૯૯૧ સુધી તુર્કમેન સોવિયત સમાજવાદી ગણરાજ્ય (તુર્કમેન SSR) ના રૂપમાં આ સોવિયત સંઘનો એક ઘટક ગણતંત્ર હતો. આની સીમા દક્ષિણ પૂર્વમાં અફઘાનિસ્તાન, દક્ષિણ પશ્ચિમમાં ઈરાન, ઉત્તર પૂર્વમાં ઉજ઼્બેકિસ્તાન, ઉત્તર પશ્ચિમમાં કજ઼ાખ઼િસ્તાન અને પશ્ચિમમાં કેસ્પિયન સાગરને મળે છે. તુર્કમેનિસ્તાન શબ્દ ફારસી ભાષામાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ છે, તુર્કોંની ભૂમિ. દેશની રાજધાની અશ્ગાબાત છે. આને હલ્કી રીતે "પ્રેમનું શહેર" કે "શહર જેને મોહબ્બતએ બનાવ્યું" ના રૂપ માં અનુવાદ થાય છે. આહ અરબી શબ્દ ઇશ્ક઼ અને ફારસી પ્રત્યય "આબાદ" થી મળી બન્યો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

શાસકીય
સામાન્ય માહિતી