ડિસેમ્બર ૮

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૮ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૨મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૭૧ - ભારત-પાક યુદ્ધ, ભારતીય નૌ સેનાએ પશ્ચિમ પાકિસ્તાનનાં કરાચી બંદર પર નાકાબંધી શરૂ કરી.
  • ૨૦૦૭ - બેનઝિર ભુટ્ટો, પાકિસ્તાનના પ્રથમ અને એકમાત્ર મહિલા ભૂતપૂર્વ વડાપ્રધાન, પર તેમના પક્ષના કાર્યાલય બહાર અજાણ્યા બંદૂકધારીએ હુમલો કર્યો, તેમના ત્રણ ટેકેદારો માર્યા ગયા.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૩૫ - ધર્મેન્દ્ર, ભારતીય ચલચિત્ર કલાકાર.
  • ૧૯૪૬ - શર્મિલા ટાગોર, ભારતીય ચલચિત્ર કલાકાર.
  • ૧૯૫૪ - ગદોવરસિંઘ સહોતા, ભારતીય વ્યવસાયીક કુસ્તીબાજ, જે ’ગામાસિંઘ’ તરીકે કુસ્તીજગતમાં પ્રસિદ્ધ હતા. (બહુ પ્રસિદ્ધ ગામા પહેલવાન (૧૮૮૦) એક અલગ વ્યક્તિ હતા)

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]