ડિસેમ્બર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં છેલ્લા એટલે કે બારમા ક્રમે ડિસેમ્બર મહિનો આવે છે. ડિસેમ્બર મહિનાના ૩૧ દિવસ હોય છે.

ડિસેમ્બર મહિના પછી નવા વર્ષનો જાન્યુઆરી મહિનો આવે છે.

વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.