જૂન ૧૨
Jump to navigation
Jump to search
૧૨ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૨ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૨૦૦૯ – અમેરિકામાં તમામ ટેલિવિઝન પ્રસારણ 'ઍનેલોગ' માંથી 'ડિજીટલ' કરાયા.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૫૭ – જાવેદ મિયાંદાદ (Javed Miandad), પાકિસ્તાની ક્રિકેટર
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૦૦ – પૂ.લ.દેશપાંડે (P. L. Deshpande), મરાઠી લેખક (જ. ૧૯૧૯)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર Category:12 June વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |