લખાણ પર જાઓ

ફેબ્રુઆરી ૧૯

વિકિપીડિયામાંથી

૧૯ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૧૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૭૮ – થૉમસ અલ્વા ઍડિસને ફોનોગ્રાફના પેટન્ટ અધિકારો મેળવ્યા.
  • ૧૯૪૯ – એઝરા પાઉન્ડને કવિતામાં પ્રથમ બોલિન્જેન પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
  • ૧૯૫૪ - ક્રિમિયાનું સ્થાનાંતરણ: સોવિયેત યુનિયનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોએ ક્રિમિયન ઓબ્લાસ્ટને રશિયન એસએફએસઆર ('રુસી સોવિયેત સમાજવાદી સંઘાત્મક ગણરાજ્ય')માંથી યુક્રેનિયન સોવિયેત સામ્યવાદી ગણરાજ્યમાં તબદીલ કરવાનો આદેશ આપ્યો.
  • ૧૯૫૯ – યુનાઇટેડ કિંગડમે સાયપ્રસને સ્વતંત્રતા આપી, જેની ઔપચારિક જાહેરાત ૧૬ ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ કરવામાં આવી.
  • ૧૯૮૫ – વિલિયમ જે. શ્રોએડર કૃત્રિમ હૃદય મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
  • ૧૬૩૦ – છત્રપતિ શિવાજી, મરાઠા રાજ્યના સ્થાપક. (અ. ૧૬૮૦)
  • ૧૯૦૦ – બળવંતરાય મહેતા, ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્ય મંત્રી (અ. ૧૯૬૫)
  • ૧૯૨૯ – ભૂપત વડોદરિયા, ગુજરાતી લેખક અને પત્રકાર (અ. ૨૦૧૧)
  • ૧૯૩૦ – કે. વિશ્વનાથ, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને પટકથા લેખક
  • ૧૯૮૬ – કવિ શાસ્ત્રી, બ્રિટિશ ચલચિત્ર અને ટેલિવીઝન અભિનેતા
  • ૧૯૧૫ – ગોપાલકૃષ્ણ ગોખલે, ભારતીય દાર્શનિક અને રાજકારણી (જ. ૧૮૬૬)
  • ૨૦૧૫ – નીરદ મહાપાત્રા, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (જ. ૧૯૪૭)
  • ૨૦૨૦ – ડૉ.પંકજ નરમ, આયુર્વેદિક તબીબ (જ. ૧૯૫૫)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]