જાન્યુઆરી ૫

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૫ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો પાચમો (લિપ વર્ષ દરમ્યાન પણ પાચમો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૬૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૨૦૧૪ – ભારતીય ક્રાયોજેનિક એન્જિનની પ્રથમ સફળ ઉડાન દ્વારા ભૂસ્થિર ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પર સવાર સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ-૧૪નું પ્રક્ષેપણ કરાયું.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૮૦ – બારિન્દ્ર ઘોષ, ભારતીય ક્રાંતિકારી અને પત્રકાર, શ્રી અરવિંદના નાના ભાઈ (અ. ૧૯૫૯)
  • ૧૮૯૩ – પરમહંસ યોગાનંદ, ભારતીય-અમેરિકન અધ્યાતિમક ગુરુ અને દાર્શનિક, યોગદા સત્સંગ સોસયટી આશ્રમના સ્થાપક (અ. ૧૯૫૨)
  • ૧૯૧૫ - ડૉ. ઠાકોરભાઈ પટેલ, ગુજરાત રાજયના ભૂતપુર્વ આરોગ્યમંત્રી અને સમાજસેવક (અ. ૨૦૦૮)
  • ૧૯૨૮ – ઝુલ્ફીકાર અલી ભુટ્ટો, પાકિસ્તાની વકીલ અને રાજકારણી, પાકિસ્તાનના ૪થા રાષ્ટ્રપતિ (અ. ૧૯૭૯)
  • ૧૯૩૪ – મુરલી મનોહર જોશી, ભારતીય રાજકારણી
  • ૧૯૩૬ – રાધેશ્યામ શર્મા, ગુજરાતી કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક અને સંપાદક (અ. ૨૦૨૧)
  • ૧૯૪૧ – મન્સૂર અલી ખાન પટૌડી, ભારતીય ક્રિકેટર અને પ્રશિક્ષક (અ. ૨૦૧૧)
  • ૧૯૪૮ – રત્નસુંદરસૂરિ, જૈન સાધુ અને સમાજસુધારક
  • ૧૯૫૫ – મમતા બેનર્જી, ભારતીય વકીલ અને રાજકારણી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી
  • ૧૯૮૧ – ડેડમાઉસ, કેનેડિયન સંગીતકાર
  • ૧૯૮૬ - દીપિકા પદુકોણ, ભારતીય ફિલ્મ અભિનેત્રી

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]