એપ્રિલ ૧૧
Appearance
૧૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો (special relativity).
- ૧૯૦૯ – તેલ અવીવ શહેરની સ્થાપના થઈ.[૧]
- ૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
- ૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારિત થયો.
- ૧૯૭૦ – ચંદ્રયાન 'એપોલો ૧૩' નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" (Apple I) બનાવાયું.
- ૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૨૭ – મહાત્મા જ્યોતિબા ફુલે, સમાજ સુધારક (અ. ૧૮૯૦)
- ૧૮૬૯ – કસ્તુરબા, મહાત્મા ગાંધીનાં ધર્મપત્ની. (અ. ૧૯૪૪)
- ૧૮૮૭ – જામીની રોય, ભારતીય ચિત્રકાર (અ. ૧૯૭૨)
અવસાન
[ફેરફાર કરો]- ૨૦૦૯ – વિષ્ણુ પ્રભાકર, હિન્દી ભાષાના લેખક. (જ. ૧૯૧૨)
- ૨૦૧૦ – કૈલાસ ચંદ્ર દાસ, ભારતીય વૈજ્ઞાનિક અને ભુવનેશ્વર ખાતે આવેલા ઉત્કલ વિશ્વવિદ્યાલયમાં રસાયણ વિજ્ઞાન વિભાગના ભુતપૂર્વ પ્રોફેસર.
- ૨૦૧૫ – હનૂત સિંહ રાઠોડ, ભારતીય સેનાના પૂર્વ લેફ્ટિનન્ટ જનરલ. (જ. ૧૯૩૩)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Schlor, Joachim; Schlör, Joachim (1999). Tel Aviv: From Dream to City (અંગ્રેજીમાં). Reaktion Books. પૃષ્ઠ 43. ISBN 978-1-86189-033-7.