દિવસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

દિવસ એ સમયનો એક એકમ ગણાય છે. પૃથ્વી જ્યારે પોતાના અક્ષ કે ધરી પર પૂરેપુરું એક ચક્કર પૂર્ણ કરે તે સમયને એક દિવસ કહેવામાં આવે છે. પૃથ્વી પોતાના અક્ષ પર ૨૪ કલાક જેટલા સમયમાં એક ચક્કર પુર્ણ કરે છે અર્થાત એક દિવસના ૨૪ (ચોવીસ) કલાક હોય છે.