જૂન ૧૭
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૭ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૬૩૧ – બાળકને જન્મ આપતી વખતે મુમતાઝ મહલ (Mumtaz Mahal)નું અવસાન થયું, તેમનાં પતિ, મુઘલ શહેનશાહ શાહજહાં (Shah Jahan)એ ત્યાર બાદ તેમની યાદમાં તાજ મહલ બંધાવ્યો, જેનું ચણતરકામ ૨૦ વર્ષ કરતાં વધુ સમય ચાલ્યું.
- ૧૮૮૫ – લિબર્ટીનું બાવલું (Statue of Liberty), ન્યુયોર્કનાં બંદરે પહોંચ્યું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૭૩– લિએન્ડર પેસ (Leander Paes), ભારતીય ટેનિસ ખેલાડી
- ૧૯૮૧ – અમ્રિતા રાવ (Amrita Rao), ચલચિત્ર અભિનેત્રી
અવસાન[ફેરફાર કરો]
- ૧૬૩૧ - મુમતાઝ મહલ, મુઘલ શહેનશાહ શાહજહાંની પત્નિ, જેની યાદમાં તાજ મહલ ચણાવ્યો. (જ.૧૫૯૩)
- ૧૮૫૮ – રાણી લક્ષ્મીબાઈ, ઝાંસીની રાણી, સ્વતંત્રતા સેનાની (જ. ૧૮૨૮)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર June 17 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |