એમ. સી. એસ્ચર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
એસ્ચરના ચિત્રમાંથી બનાવેલ કલાકૃતિ

મોરિસ કોર્નેલિસ એસ્ચર (જન્મ: જૂન ૧૭, ૧૮૯૮ – મૃત્યુ: માર્ચ ૨૭, ૧૯૭૨), જેઓ સામાન્ય રીતે એમ. સી. એસ્ચર અથવા એસ્ચર તરીકે ઓળખાય છે, ડચ કલાકાર હતા. તેઓ ગણિતથી પ્રભાવિત એવા લાકડાંની કોતરણી, લિથોગ્રાફ બનાવવા માટે જાણીતા હતા. આમાં અશક્ય બાંધકામ, અનંતતા અને સ્થાપ્ત્યનો સમાવેશ થાય છે.