નવેમ્બર ૧૭
Appearance
૧૭ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૧મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૫૦ – તેનઝિન ગ્યાત્સોને સત્તાવાર રીતે ૧૪મા દલાઈ લામા તરીકે પસંદ કરવામાં આવ્યા.
- ૨૦૧૯ – કોરોનાવાયરસ રોગ ૨૦૧૯નો પહેલો જાણીતો કિસ્સો ચીનના હુબેઈ પ્રાંતના વુહાનમાં ૫૫ વર્ષીય વ્યક્તિમાં નોંધાયો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૭૦ – માતંગિની હાઝરા, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૪૨)
- ૧૮૮૭ – નાનજીભાઈ કાલિદાસ મહેતા, ગુજરાતી મૂળના ઉદ્યોગપતિ (અ. ૧૯૬૯)
- ૧૯૦૪ – કિશનસિંહ ચાવડા, ગુજરાતી લેખક અને પત્રકાર (અ. ૧૯૭૯)
- ૧૯૨૦ – જેમિની ગણેશન, ભારતીય અભિનેતા અને દિગ્દર્શક (અ. ૨૦૦૨)
- ૧૯૪૬ – શંકર પેઇન્ટર, ગુજરાતી સાહિત્યકાર (અ. ૨૦૨૦)
- ૧૯૫૨ – સિરિલ રામાફોસા, દક્ષિણ આફ્રિકાના મજૂરસંઘવાદી આગેવાન, રાજકારણી અને ઉદ્યોગપતિ
- ૧૯૮૨ – યુસુફ પઠાણ, ભારતીય ક્રિકેટર
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૨૮ – લાલા લજપતરાય, ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના એક અગ્રગણ્ય નેતા (જ. ૧૮૬૫)
- ૨૦૧૨ – બાલ ઠાકરે, ભારતીય કાર્ટૂનિસ્ટ અને રાજકારણી (જ. ૧૯૨૬)
- ૨૦૧૮ – અલીક પદમશી, ભારતીય નાટ્ય કલાકાર અને જાહેરખબર નિર્માતા (જ. ૧૯૨૮)
- ૨૦૧૮ – કુલદીપ સિંઘ ચાંદપુરી, ભારતીય ભૂમિસેનાના મહાવીર ચક્ર (પુરસ્કાર) વિજેતા અધિકારી (અ. ૧૯૪૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિશ્વ પૂર્વપરિપક્વતા દિવસ
- આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૦૮-૧૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 17 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.