લખાણ પર જાઓ

સિરિલ રામાફોસા

વિકિપીડિયામાંથી
સિરિલ રામાફોસા
જન્મ૧૭ નવેમ્બર ૧૯૫૨ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Damelin Edit this on Wikidata
વ્યવસાયઉદ્યોગ સાહસિક Edit this on Wikidata
રાજકીય પક્ષAfrican National Congress Edit this on Wikidata
માતા-પિતા
  • Tshivhase Samuel Ramaphosa Edit this on Wikidata
  • Nyamuofhe Erdmuth Ramaphosa Edit this on Wikidata
પદની વિગતmember of the National Assembly of South Africa (૨૦૧૪–૨૦૧૮), President of South Africa (૨૦૧૮–), member of the National Assembly of South Africa (૨૦૧૯–૨૦૧૯) Edit this on Wikidata

માતામેલા સિરિલ રામાફોસા (વેંડા/અંગ્રેજી: Matamela Cyril Ramaphosa; જન્મ: ૧૭ નવેમ્બર ૧૯૫૨) દક્ષિણ આફ્રિકા ના મજૂરસંઘવાદી આગેવાન, રાજકારણી અને ઉદ્યોગપતિ છે.[] અત્યારે તેઓ દક્ષિણ આફ્રિકા ના આર્ઝી રાષ્ટ્રપ્રમુખ અને સત્તાધારી રાજકીય પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ ના અધ્યક્ષ છે.[]

તેમનો જન્મ સોવેટો (જોહાનિસ્બર્ગ નજીક), ટ્રાન્સવાલમાં થયો હતો. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. રંગભેદની સરકાર દરમિયાન તેમણે ખાણિયાઓની રાષ્ટ્રીય યુનિયન (NUM/નુમ) ની સ્થાપના કરી હતી. ૧૯૯૧માં રામાફોસાને અફ્રિકન નેશનલ કોંગ્રેસના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રંગભેદને ખતમ કરવા માટેની વાટાઘાટો દરમિયાન તેમણે રુલ્ફ મેયર સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Anonymous (૧૭ ફેબ્રુઆરી ૨૦૧૧). "Cyril Matamela Ramaphosa". South African History Online. મેળવેલ ૧૨ ઑગસ્ત ૨૦૧૭. Check date values in: |access-date= (મદદ)
  2. Ferreira, Emsie (૨૫ મે ૨૦૧૪). "Few surprises in Zuma's new Cabinet". News24. SAPA. મેળવેલ ૨૫ મે ૨૦૧૪.[હંમેશ માટે મૃત કડી]