લખાણ પર જાઓ

જાન્યુઆરી ૧૯

વિકિપીડિયામાંથી

૧૯ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૦૯ – એડગર ઍલન પો, અમેરિકન લેખક અને કવિ (અ. ૧૮૪૯)
  • ૧૯૧૨ – લિયોનિડ કાન્ટોરોવિચ, રશિયન ગણિતશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા (અ. ૧૯૮૬)
  • ૧૯૩૬ – ઝિયાઉર રહેમાન, બાંગ્લાદેશી જનરલ અને રાજકારણી, બાંગ્લાદેશના ૭મા રાષ્ટ્રપતિ (અ. ૧૯૮૧)
  • ૧૯૮૪ – કરુણ ચંડોક, ભારતીય ફોર્મુલા વન રેસર
  • ૧૫૯૭ – મહારાણા પ્રતાપ, ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા (જ. ૧૫૪૦)
  • ૧૯૬૦ – દાદાસાહેબ તોરણે, ભારતીય ચલચિત્ર ઉદ્યોગના સર્જક, દિગ્દર્શક અને નિર્માતા (જ. ૧૮૯૦)
  • ૧૯૯૦ – ઓશો રજનીશ, ભારતીય ગુરુ અને રહસ્યવાદી (જ. ૧૯૩૧)
  • ૧૯૯૩ – નગીનદાસ પારેખ, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૩)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • કકબરક દિવસ (ત્રિપુરી ભાષા દિવસ, ત્રિપુરા)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]