લખાણ પર જાઓ

અમદાવાદ - મુંબઈ તેજસ એક્સપ્રેસ

વિકિપીડિયામાંથી
અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ 'તેજસ એક્સ્પ્રેસ'
પ્રાથમિક વિગતો
સ્થળમહારાષ્ટ્ર અને ગુજરાત
પ્રથમ સેવા૧૭ જાન્યુઆરી ૨૦૨૦
અંતિમ સેવામુંબઇ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન
વર્તમાન પ્રચાલકોઆઇ.આર.સી.ટી.સી (IRCTC)
માર્ગ
શરૂઆતઅમદાવાદ રેલ્વે સ્ટેશન
રોકાણો
અંતમુંબઇ
મુસાફરીનું અંતર490 km (300 mi)
સરેરાશ યાત્રા સમય૬ ક્લાક ૩૦ મિનિટ
સેવા આવર્તન૬ દીવસ/સપ્તાહ [નોંધ ૧]
ટ્રેન નંબર૮૨૯૦૧/૮૨૯૦૨
આંતર સેવાઓ
બેઠક વ્યવસ્થાઓYes
ઊંઘવાની વ્યવસ્થાઓના
ભોજન-વ્યવસ્થા (કેટરિંગ) સુવિધાઓમળશે
અવલોકન સુવિધાઓવાતાનુકૂલિત, મોટી બારીઓ
મનોરંજન સુવિધાઓહા
તકનિકી
એંજિન, ડબ્બા, વગેરે૯ પેસેન્જર કોચ

૯ એસી ચેર કાર કોચ

૧ એક્ઝયુકેટિવ કોચ
ટ્રેક ગેજ૧,૬૭૬ mm (5 ft 6 in)
સંચાલન ઝડપ130 km/h (81 mph)

૮૨૯૦૧/૮૨૯૦૨ અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ 'તેજસ એક્સપ્રેસ' અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચેની એક ખાનગી ટ્રેન છે. તે એક સેમી સ્પીડ, સંપૂર્ણ વાતાનુકુલિત ટ્રેન છે જે ભારતીય રેલ્વે અમદાવાદ અને મુંબઈને નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી નામના છ સ્ટેશનો સાથે જોડે છે. [] આ ટ્રેન ૧૯ જાન્યુઆરી ૨૦૨૦થી શરૂ થઈ છે. [] ટ્રેનનું ભાડુ ચલિત રહેશે. []

ટ્રેનને લગતી યાદી

[ફેરફાર કરો]

સુવિધાઓ

[ફેરફાર કરો]

પહેલીવાર ભારતીય રેલ્વેમાં મનોરંજન સુવિધા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ - મુંબઇ તેજસ એ પહેલી ભારતીય ટ્રેન છે કે જે પ્રત્યેક વ્યક્તિગત મુસાફરો માટે એલસીડી સ્ક્રીન ધરાવે છે, જોકે આ સુવિધા ફક્ત એક્ઝિક્યુટિવ ચેર કારમાં જ ઉપલબ્ધ થશે.[]

એલસીડીમાં મુસાફરો હિન્દી, મરાઠી, ગુજરાતી ફિલ્મોનો આનંદ માણી શકે છે, સંગીત સાંભળી શકે છે તેમજ પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. તદુપરાંત, મુસાફરો વાઇફાઇ સુવિધાઓનો આનંદ માણી શકે છે. []

  1. અઠવાડિયામાં ૬ દિવસ બન્ને દિશામાં દોડે છે

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Agencies (Dec 28, 2019). "Mumbai-Ahmedabad Tejas Express to roll out on Jan 17". Mumbai Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2020-01-15.
  2. "Mumbai-Ahmedabad Tejas Express to start operations this week: Timings, stoppages". Livemint (અંગ્રેજીમાં). 2020-01-14. મેળવેલ 2020-01-15.
  3. Nandi, Tamal (2019-12-30). "Mumbai-Ahmedabad Tejas Express: Ticket booking, cancellation and refund rules". Livemint (અંગ્રેજીમાં). મેળવેલ 2020-01-15.
  4. "Mumbai-Ahmedabad Tejas Express: train schedule, timings, route and fare details". Times of India Travel. મેળવેલ 2020-01-15.
  5. "Mumbai-Ahmedabad Tejas Express to be flagged-off on Jan 17". Sify (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-15.
  6. "અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાનગી તેજસ ટ્રેનનું ઉદ્દઘાટન, CM રૂપાણીએ આપી લીલીઝંડી". Gujarat Exclusive (અંગ્રેજીમાં). 2020-01-17. મૂળ માંથી 2022-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-12.
  7. Maniar, Gopi; January 16. "IRCTC's Ahmedabad-Mumbai Tejas Express to be flagged off on Friday, see photos". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 18 January 2020.