ફેબ્રુઆરી ૨૩

વિકિપીડિયામાંથી

૨૩ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૪મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૧૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૪૧ – ડૉ. ગ્લેન ટી. સીબોર્ગ દ્વારા પ્લુટોનિયમનું સૌ પ્રથમ ઉત્પાદન કરવામાં આવ્યું.
  • ૧૯૪૭ – ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન (ISO) ની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૫૪ – પોલિયોનું પ્રથમ સામૂહિક રસીકરણ પિટ્સબર્ગમાં શરૂ કરવામાં આવ્યું.
  • ૧૯૮૮ – સદ્દામ હુસૈને ઉત્તરી ઈરાકમાં કુર્દ અને એસ્સીરીયન લોકો વિરુદ્ધ અંફાલ નરસંહારની શરૂઆત કરી.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]