જૂન ૬
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૬ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૬૭૪ – શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક coronated.
- ૧૮૩૩ – યુ.એસ.ના પ્રમુખ 'એન્ડ્રુ જેક્શન', રેલ્વે મુસાફરી કરનાર પ્રથમ પ્રમુખ બન્યા.
- ૧૮૮૨ – અરબી સમુદ્રના વાવાઝોડા (Cyclone)થી મુંબઇના બંદરમાં ઉછળેલા સમુદ્રી મોજાઓને કારણે ૧,૦૦,૦૦૦ કરતા વધુ નિવાસીઓની જાનહાનિ થઇ.
- ૧૯૮૪ – ટેટ્રીસ 'વિડિયો ગેમ' પ્રકાશિત કરાઇ.
- ૨૦૦૪ – સંસદની સંયુક્ત બેઠકમાં ભારતના રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ દ્વારા તમિલ ભાષાને શાસ્ત્રીય ભાષા જાહેર કરાઈ.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૯૦ – ગોપીનાથ બોરદોલોઈ, સ્વાતંત્ર્ય સેનાની અને આસામના પ્રથમ મુખ્યમંત્રી. (અ. ૧૯૫૦)
- ૧૮૯૧ – માસ્તી વેંકટેશ ઐયંગર, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કન્નડ લેખક. (અ. ૧૯૮૬)
- ૧૯૨૯ – સુનિલ દત્ત, ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને રાજકારણી (અ. ૨૦૦૫)
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૬૮: જયંત ખત્રી, ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર.
- ૧૯૮૬ – માસ્તી વેંકટેશ ઐયંગર, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કન્નડ લેખક. (અ. ૧૮૯૧)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર June 6 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |