નેહા કક્કર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નેહા કક્કર
Neha Kakkar Birthday Bash.jpg
૨૦૧૭માં નેહા
પાશ્વ માહિતી
જન્મ (1988-06-06) 6 June 1988 (age 32)
ઋષિકેશ, ઉત્તરાખંડ, ભારત
શૈલીભારતીય પોપ
વાદ્યોઅવાજ
રેકોર્ડ લેબલ
વેબસાઇટnehakakkar.com

નેહા કક્કર (જન્મ: ૬ જૂન ૧૯૮૮) એક ભારતીય પોપ ગાયક છે. તેઓ પોતાના બોલિવૂડના ગીતો માટે પ્રખ્યાત છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

નેહાનો જન્મ ૬ જૂન ૧૯૮૮ના રોજ ઋષિકેશ, ઉત્તરાખંડમાં થયો છે.[૧] તેઓ ગાયક સોનુ કક્કર અને ગાયક-સંગીતકાર ટોની કક્કરના નાના બહેન છે.[૨] શરૂઆતી દિવસોમાં, તેના પિતા, ઋષિકેશ કક્કર જીવનનિર્વાહ માટે કોલેજની બહાર સમોસા વેચવાનું કામ કરતા હતા અને માતા, નિતિ કક્કર એક ગૃહિણી હતા.[૩][૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Neha Kakkar birthday special: The Queen of blockbuster hits turns 28". india.com (અંગ્રેજી માં). ૬ જૂન ૨૦૧૬. Retrieved ૨૨ જૂન ૨૦૨૦. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "Tony Kakkar: One gets a lot more popularity as a singer than a composer". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજી માં). ૧૭ માર્ચ ૨૦૧૭. Retrieved ૨૨ જૂન ૨૦૨૦. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. "Indian Idol's Neha Kakkar and Aditya to get married on Valentine's Day? She calls his mother 'Sasu maa'". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજી માં). ૧૪ જાન્યુઆરી ૨૦૨૦. Retrieved ૨૨ જૂન ૨૦૨૦. Check date values in: |access-date=, |date= (મદદ)
  4. "From Samosa Seller's Daughter To A Singing Sensation, Neha Kakkar Shows Hard Work Always Pays Off". mensxp.com (અંગ્રેજી માં). ૨૮ જાન્યુઆરી ૨૦૨૦. Retrieved ૨૨ જૂન ૨૦૨૦. Check date values in: |access-date=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]