જૂન ૧
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૮૩૧ – જેમ્સ ક્લાર્ક રોસે James Clark Ross ચુંબકિય ઉત્તર ધ્રુવ North Magnetic Pole શોધી કાઢ્યો.
- ૧૮૬૯ – થોમ્સ આલ્વા એડિસન Thomas Edisonને તેનાં વિજાણુ મતદાન યંત્ર Voting machine માટે પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
- ૧૯૩૫ – યુનાઇટેડ કિંગડમમાં વાહન ચાલન માટેની પ્રથમ પરીક્ષા (driving test) લેવાઇ.
- ૧૯૭૯ – ભારતનાં આંધ્ર પ્રદેશ રાજ્યના વિઝિયાનગરમ જિલ્લો (Vizianagaram district) ની રચના થઇ.
- ૧૯૮૦ – સી.એન.એન. (Cable News Network (CNN)) સમાચાર ચેનલે પ્રસારણ શરૂ કર્યું.
- ૨૦૦૧ – નેપાળનાં રાજકુમાર દિપેન્દ્રએ,ભોજન સમય વખતે,પોતાનાં કુટુંબની હત્યા કરી.
- ૨૦૦૭ – યુનાઇટેડ કિંગડમમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ લદાયો.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૭૬ - વિદ્યાગૌરી નીલકંઠ, ગુજરાતી સાહિત્યકાર, રમણભાઈ નીલકંઠનાં ધર્મપત્નિ. (અ.૧૯૫૮)
- ૧૯૨૯ - ભારતીય અભિનેત્રી નરગીસ
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૯૬ – નીલમ સંજીવ રેડ્ડી (Neelam Sanjiva Reddy), ભારતના પાંચમા રાષ્ટ્રપતિ(જ. ૧૯૧૩)
- ૨૦૦૧ – રાણી ઐશ્વર્યા, નેપાળ (જ. ૧૯૪૯)
- ૨૦૦૧ – રાજા બિરેન્દ્ર (Birendra of Nepal), નેપાળ (જ. ૧૯૪૫)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર June 1 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |