ઓગસ્ટ ૨૭

વિકિપીડિયામાંથી

૨૭ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૫૯ – ખનિજતેલ શોધી કાઢવામાં આવ્યું, "પેનિસ્લાવેનિયા" (Pennsylvania)નાં "ટિટુસવિલે" (Titusville)માં વિશ્વનાં સૌપ્રથમ સફળ તેલકુવામાંથી.
ક્રકતોવ વિસ્ફોટ અને ત્સુનામી ૧૮૮૩
  • ૧૮૮૩ – ક્રકતોવ, ઇન્ડોનેશિયન જવાળામુખી, તેનાં ભભુકવાનાં છેલ્લા ચરણમાં પ્રવેશ્યો.
  • ૧૯૩૯ – "હિંકેલ ૧૭૮", વિશ્વનું સૌપ્રથમ જેટ વિમાન, તેની પ્રથમ ઉડાન ભરી.
  • ૨૦૦૩ – નજીકનાં ૬૦,૦૦૦ વર્ષોમાં પ્રથમ વખત મંગળ પૃથ્વીની ૩૪,૬૪૬,૪૧૮ માઇલ (૫૫,૭૫૮,૦૦૫ કિમી) નજીકથી પસાર થયો.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]