જાન્યુઆરી ૧૦

વિકિપીડિયામાંથી

૧૦ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૧૧ – બિનોદ બિહારી ચૌધરી, બાંગ્લાદેશી સામાજિક કાર્યકર અને સંસ્થાનવાદ વિરોધી ક્રાંતિકારી (અ. ૨૦૧૩)
  • ૧૯૨૨ – કૃષ્ણપાલ સિંઘ, ભારતીય રાજકારણી (અ. ૧૯૯૯)
  • ૧૯૪૦ – જોરાવરસિંહ જાદવ, લોકસાહિત્યકાર
  • ૧૯૪૦ – કે. જે. યેસુદાસ, ભારતીય ગાયક અને સંગીત દિગ્દર્શક
  • ૧૯૭૪ – હૃતિક રોશન, ભારતીય અભિનેતા
  • ૧૯૮૪ – કલ્કી કોચલિન, ભારતીય અભિનેત્રી

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૬૯ – સંપૂર્ણાનંદ, ભારતીય શિક્ષક અને રાજકારણી, રાજસ્થાનના દ્વિતીય રાજ્યપાલ (જ. ૧૮૯૧)
  • ૧૯૮૬ – ઈન્દુલાલ ગાંધી, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૫)
  • ૨૦૧૦ – પચા રામચંદ્ર રાવ, ભારતીય ધાતુશાસ્ત્રી, શિક્ષક અને વહીવટકર્તા (જ. ૧૯૪૨)
  • ૨૦૧૪ – દાજીકાકા ગાડગિલ, ભારતીય ઝવેરી (જ. ૧૯૧૫)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]