જૂન ૨૮
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૮ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૬ દિવસ બાકી રહે છે.
આ તારીખ,વર્ષની એકમાત્ર એવી તારીખ છે જેમાં મહીનો અને દિવસ બંન્ને અલગ અલગ પૂર્ણ સંખ્યા (Perfect number) હોય (૨૮ અને ૬). જૂન ૬ અન્ય એવી એકમાત્ર તારીખ છે જેમાં મહીનો અને દિવસ બંન્ને એકજ પૂર્ણ સંખ્યા હોય છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૨૧ – પી.વી.નરસિંહારાવ (તેલુગુ ભાષા:పాములపర్తి వెంకట నరసింహారావు,પામુલપર્તિ વેંકટ નરસિંહારાવુ) (P. V. Narasimha Rao), ભારતના વડાપ્રધાન (અ. ૨૦૦૪)
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર June 28 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |