ઔરંગઝેબ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઔરંગઝેબ
Emperor Aurangzeb on horseback.jpg
માતામુમતાઝ મહેલ
પિતાશાહજહાં
જન્મ૩ નવેમ્બર ૧૬૧૮ Edit this on Wikidata
મોરબી Edit this on Wikidata
મૃત્યુ૩ માર્ચ ૧૭૦૭ Edit this on Wikidata
અહમદનગર Edit this on Wikidata
જીવનસાથીદિલરાસ બાનો બેગમ, Nawab Bai, Aurangabadi Mahal Edit this on Wikidata
બાળકોMehr-un-Nissa Edit this on Wikidata
કુટુંબJahanara Begum Sahib, Gauhar Ara Begum, Roshanara Begum, Shah Shuja, Dara Shikoh, Murad Bakhsh Edit this on Wikidata
કુળTimurid dynasty[*], Q15242416[*]

ઔરંગઝેબ (૧૬૧૮-૧૭૦૭) ભારતનો એક મુઘલ શાસક હતો.

વિગત[ફેરફાર કરો]

તે આખરી શક્તિશાળી મુઘલ શાસક હતો. તેણે પોતાના રાજ્યશાસનમાં શરિયત (ઇસ્લામી કાનૂન) લાગૂ કર્યો હતો. એક બિન-મુસ્લિમ જનતા પર આમ કરનાર તે પહેલો મુસલમાન શાસક હતો. તેના શાસનનો અધિકાંશ સમય દક્ષિણ તથા અન્ય સ્થાનો પર વિદ્રોહને કચડવાના કાર્યમાં વીત્યો હતો.

ઔરંગઝેબ

સંદર્ભ[ફેરફાર કરો]

Red Fort, Delhi by alexfurr (2).jpg      મુઘલ સામ્રાજ્ય (૧૫૨૬ - ૧૮૫૭)     Taj Mahal in March 2004.jpg
બાદશાહ: બાબર - હુમાયુ - અકબર - જહાંગીર - શાહજહાં - ઔરંગઝેબ - અન્ય મુઘલ શાસક
ઘટનાઓ: પાણીપતનું પહેલું યુદ્ધ - પાણીપતનું બીજું યુદ્ધ - પાણીપતનું ત્રીજું યુદ્ધ
સ્થાપત્ય: મુઘલ સ્થાપત્ય - હુમાયુનો મકબરો - આગ્રાનો કિલ્લો - બાદશાહી મસ્જિદ - લાહોરનો કિલ્લો - લાલ કિલ્લો - તાજ મહેલ - શાલીમાર બાગ - મોતી મસ્જિદ - બીબીનો મકબરો - આ પણ જુઓ
વિરોધીઓ: ઇબ્રાહિમ લોધી - શેર શાહ સુરી - મહારાણા પ્રતાપ - હેમુ - ગોકુલા - શિવાજી - ગુરુ ગોબિંદસિંહ