અહમદનગર

વિકિપીડિયામાંથી
અહમદનગર
શહેર
સલાબત ખાનનો મકબરો
સલાબત ખાનનો મકબરો
અહમદનગર is located in મહારાષ્ટ્ર
અહમદનગર
અહમદનગર
અક્ષાંશ-રેખાંશ: 19°05′N 74°44′E / 19.08°N 74.73°E / 19.08; 74.73
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોઅહમદનગર
સ્થાપકઅહમદ નિઝામ શાહ બીજો
સરકાર
 • પ્રકારમેયર-કાઉન્સિલ
 • મેયરસુરેખા કદમ (શિવ સેના)[૧]
ઊંચાઇ
૬૪૯ m (૨૧૨૯ ft)
વસ્તી
 (૨૦૧૧)[૨]
 • કુલ૩,૫૦,૯૦૫
 • ક્રમ૧૨૪મો
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૪૧૪૦૦૧, ૪૧૪૦૦૩
ટેલિફોન કોડ૦૨૪૧
વાહન નોંધણીMH 16,17
વેબસાઇટahmednagar.gov.in

અહમદનગર (audio speaker iconઉચ્ચાર ) ભારતના મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલું એક શહેર અને જિલ્લા મુખ્ય મથક છે. અહમદનગરનું નામ તેના સ્થાપક અહમદ નિઝામ શાહ બીજા પરથી પડ્યું છે જેણે બહમની સામ્રાજ્ય સામે યુદ્ધ જીતીને નગરની સ્થાપના ઇ.સ. ૧૪૯૪માં કરી હતી.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "सेनेचा 'गनिमी कावा'; नगरचे महापौरपद जिंकले".
  2. "Cities having population 1 lakh and above" (PDF). censusindia. The Registrar General & Census Commissioner, India. મેળવેલ 29 December 2012.
  3. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Censusindia. The Registrar General & Census Commissioner, India. મેળવેલ 29 December 2012.
  4. The Kingdom of Ahmadnagar. Motilal Banarsidass Publ. 1966. પૃષ્ઠ 38. ISBN 978-81-208-2651-9.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]