પાણીપતનું પહેલું યુદ્ધ
Appearance
પાણીપતનું પહેલું યુદ્ધ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
મુઘલ સામ્રાજ્યના વિસ્તરણ નો ભાગ | |||||||||
| |||||||||
યોદ્ધા | |||||||||
મુઘલ સામ્રાજ્ય | લોદી વંશ | ||||||||
સેનાનાયક | |||||||||
બાબર હુમાયુ ચીન તિમુર ખાન ઉસ્તાદ અલી કુલી મુસ્તફા રુમી અસાદ મલિક હસ્ત રાજા સાંઘર અલી ખાન |
ઇબ્રાહિમ લોદી † વિક્રમજીત (તોમાર વંશ) † | ||||||||
શક્તિ/ક્ષમતા | |||||||||
૧૨,૦૦૦[૧]-૨૫,૦૦૦ સૈનિકો [૨][૩] ૧૫-૨૦ તોપ[૧] |
૨૦,૦૦૦ નિયમિત સૈનિકો[૩] ૨૦,૦૦૦ અનિયમિત સૌનિકો[૩] ૩૦,૦૦૦ તલવાર, ભાલા, તીર-કામઠાં સાથેના સૈનિકો[૩][૨] | ||||||||
મૃત્યુ અને હાની | |||||||||
૬,૦૦૦ યુદ્ધમાં મૃત્યુ[૪] ભાગતી વખતે અન્ય હજારોના મૃત્યુ[૪] |
પાણીપતનું પહેલું યુદ્ધ બાબરના આક્રમણકારી સૈન્ય અને લોદી સામ્રાજ્ય વચ્ચેનું યુદ્ધ હતું, જે ઉત્તર ભારતમાં ૨૧ એપ્રિલ ૧૫૨૬ના રોજ થયું હતું. આ યુદ્ધથી મોગલ સામ્રાજ્યની ભારતમાં શરૂઆત થઇ હતી. યુદ્ધમાં દારુખાનું અને તોપનો ઉપયોગ થયો હોય તેવા યુદ્ધોમાંનું સૌપ્રથમ આ એક યુદ્ધ હતું.[૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Watts 2011, p. 707.
- ↑ ૨.૦ ૨.૧ Chandra 2009, p. 30.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Military history of India pg.50 by Jadunath Sarkar
- ↑ ૪.૦ ૪.૧ Military history of India pg.52 by Jadunath Sarkar
- ↑ Chandra 2009, pp. 27–31.
- ↑ "First Battle of Panipat (1526) | Panipat, Haryana | India" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-06-18.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |