જાટ

વિકિપીડિયામાંથી

જાટ એ ભારતીય ઉપખંડમાં રહેતા એક પ્રાચીન ક્ષત્રિય સમુદાય છે.[૧][૨] ભારતમાં તેઓ મુખ્યત્વે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વસે છે. હાલમાં તે એક ખેડૂત સમુદાય છે.[૩]

આધુનિક સ્થિતિ[ફેરફાર કરો]

પ્રાચીન કાળમાં યુદ્ધ કળા નિપુણ રહી ચૂકેલા જાટ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જાટોને સારા લડવૈયા માનવામાં આવતા હતા અને તેથી જ ભારતીય સૈન્યમાં રેજિમેન્ટ જાટ રેજિમેન્ટ છે. જાટ મુખ્યત્વે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યોમાં ફેલાયલા છે.[૪] સામાન્ય રીતે જાટ તમામ ધર્મોમાં હિન્દુ, શીખ, મુસ્લિમ વગેરેમાં જોઇ શકાય છે.[૪][૧][૫][૬]

ઇસ્લામીક આક્રમણ પહેલા પહેલાં સિંધુ નદીના પશ્ચિમ કિનારાના પઠારોમાં વસતા હતા.[૭][૮]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Jat Agitation: Everything you need to know : Current Affairs". ઇન્ડિઆ ટૂડે (Englishમાં). 25 February 2016. મૂળ માંથી 10 મે 2016 પર સંગ્રહિત. મેળવેલ २४ मई २०१६. Check date values in: |access-date= (મદદ)CS1 maint: unrecognized language (link)
  2. "Upper castes rule Cabinet, backwards MoS". द टाइम्स ऑफ़ इंडिया (अंग्रेज़ीમાં).CS1 maint: unrecognized language (link)
  3. "Political Process in Uttar Pradesh". google.co.in.
  4. ૪.૦ ૪.૧ Britannica, Encyclopedia. "Jat (caste)". Encyclopædia Britannica. પૃષ્ઠ 1. મેળવેલ ૨૪ મે ૨૦૧૬ 2010. Check date values in: |access-date= (મદદ)
  5. "Upper castes rule Cabinet, backwards MoS". द टाइम्स ऑफ़ इंडिया (अंग्रेज़ीમાં).CS1 maint: unrecognized language (link)
  6. "Political Process in Uttar Pradesh". google.co.in.
  7. Śivadāna Siṃha. Jāṭom kā svarnima itihāsa. Kiranavati. મેળવેલ 2 June 2016.
  8. Jhootti, Sandeep (2003). The Getes (अंग्रेज़ीમાં). East asian languages and civilizations, Pencilvenia University. OCLC 56397976. The Jats of the Panjab worship their ancestors in a practice known as Jathera.CS1 maint: unrecognized language (link)