બીબીનો મકબરો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બીબીનો મકબરો

બીબીના મકબરાનું નિર્માણ મુઘલ બાદશાહ ઔરંગઝેબના શહેઝાદા આઝમશાહ દ્વારા, અંતિમ સત્તરમી સદીમાં થયું હતું. આ તેમની મા, અને ઔરંગઝેબની બેગમ, દિલરાસ બાનો બેગમની યાદમાં બનાવેલ મકબરો છે. આ તાજ મહેલની આકૃતિ પર આધારિત છે. આ મકબરો ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં આવેલો છે. આ અકબર અને શાહજહાંના કાળના શાહી નિર્માણમાં પહેલાના સાધારણ મુઘલ સ્થાપત્યના ફેરફારોને દર્શાવે છે. તાજ મહેલ સાથે વારંવાર તેની તુલના કારણે તેની સુંદરતાને અવગણવામાં આવી છે.[૧]

નિર્માણ[ફેરફાર કરો]

એક અંદાજ મુજબ તેનું નિર્માણ ૧૬૫૧ અને ૧૬૬૧ ઈ. દરમ્યાન થયું હતું. ગુલામ મુસ્તફાની રચના "તારીખ નામ" પ્રમાણે તેના નિર્માણનો ખર્ચ ૬,૬૮,૨૦૩ રૂપિયા થયો હતો.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Gascoigne, Bamber; Gascoigne, Christina (1971). The Great Moghuls. Cape. p. 229.  Check date values in: 1971 (help)
  2. Maharashtra (India). Gazetteers Dept (1977). Maharashtra State gazetteers. Director of Govt. Printing, Stationery and Publications, Maharashtra State. p. 951. Retrieved 25 January 2013.  Check date values in: 1977 (help)
Red Fort, Delhi by alexfurr (2).jpg      મુઘલ સામ્રાજ્ય (૧૫૨૬ - ૧૮૫૭)     Taj Mahal in March 2004.jpg
બાદશાહ: બાબર - હુમાયુ - અકબર - જહાંગીર - શાહજહાં - ઔરંગઝેબ - અન્ય મુઘલ શાસક
ઘટનાઓ: પાણીપતનું પહેલું યુદ્ધ - પાણીપતનું બીજું યુદ્ધ - પાણીપતનું ત્રીજું યુદ્ધ
સ્થાપત્ય: મુઘલ સ્થાપત્ય - હુમાયુનો મકબરો - આગ્રાનો કિલ્લો - બાદશાહી મસ્જિદ - લાહોરનો કિલ્લો - લાલ કિલ્લો - તાજ મહેલ - શાલીમાર બાગ - મોતી મસ્જિદ - બીબીનો મકબરો - આ પણ જુઓ
સામાવાળાઓ: ઇબ્રાહિમ લોધી - શેર શાહ સુરી - મહારાણા પ્રતાપ - હેમુ - ગોકુલા - શિવાજી - ગુરુ ગોબિંદસિંહ