હુમાયુનો મકબરો

વિકિપીડિયામાંથી
હુમાયુનો મકબરો
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

હુમાયુનો મકબરો (ઉર્દૂ ભાષા: ہمایون کا مقبره) એક ઇમારતો નો સમૂહ છે, જે મોગલ સ્થાપત્ય કળા / મોગલ વાસ્તુકળા થી સમ્બંધિત છે. આ નિઝામુદ્દીન, નવી દિલ્હી માં સ્થિત છે. ગુલામ વંશ ના સમયમાં આ ભૂમિ કિલોકરી કિલ્લામાં સ્થિત હતી, જેને નસીરુદ્દીન (૧૨૬૮-૧૨૮૭) ના પુત્ર સુલ્તાન કેકૂબાદની રાજધાની હતી. અહીં મોગલ બાદશાહ હુમાયુ સમેત ઘણાં અન્યની પણ કબરો છે. આ સમૂહ વિશ્વ ધરોહર ઘોષિત છે, એવં ભારતમાં મોગલ વાસ્તુકળાનું પ્રથમ ઉદાહરણ છે. આ મકબરાની શૈલી એજ છે, જેણે તાજ મહેલ ને જન્મ દીધો.

આ મકબરો હુમાયુની વિધવા હમીદા બાનો બેગમ ના આદેશાનુસાર બનાવાયો જે ૧૫૬૨માં બન્યો. આ ભવનના વાસ્તુકાર સૈયદ મુબારક ઇબ્ન મિરાક ઘિયાથુદ્દીન એવં તેમના પિતા મિરાક ઘુઇયાથુદ્દીન હતાં જેમને હેરાતથી લવાયા હતાં. આ આઠ વર્ષમાં બનીને તૈયાર થયો, જે આ ક્ષેત્ર માં ચારબાગ શૈલીનું પ્રથમ ઉદાહરણ હતું.

આગા ખાન સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા આનો જીર્ણોદ્ધાર કાર્ય માર્ચ ૨૦૦૩માં સમ્પન્ન થયં, જેની બાદ બાગોં ની જલ નાલિયોં માં એક વાર ફરીથી જલ પ્રવાહ આરંભ થયો.[૧]. આ કાર્ય હેતુ પૂંજી આગા ખાન ચતુર્થ ની સંસ્થા દ્વારા એક ઉપહાર સ્વરૂપ હતું.

સન્દર્ભ[ફેરફાર કરો]

  1. "Revitalisation of the Humayun's Tomb Gardens - AKTC". મૂળ માંથી 2004-12-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-01.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: