માર્ચ ૨૭

વિકિપીડિયામાંથી

૨૭ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૬મો(લિપ વર્ષ દરમ્યાન ૮૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૬૯ - મરિનર-૭(Mariner 7)(અવકાશ યાન) નું પ્રક્ષેપણ થયું.
  • ૧૯૭૦ - કોન્કર્ડ હવાઇ જહાજે પોતાનું પ્રથમ પરાધ્વનિય (supersonic) ઉડાન કર્યું.
  • ૧૯૭૬ - વોશિંગ્ટન ભુગર્ભ રેલ્વેનો પ્રથમ ૪.૬ માઇલનો ભાગ ખુલ્લો મુકાયો.
  • ૧૯૯૮ - અમેરિકાનાં આહાર અને ઔષધ નિયમન વિભાગે પુરુષ અશક્તતાનાં ઇલાજ માટે "વાયગ્રા" ઔષધને માન્યતા આપી.અમેરિકામાં આ પ્રકારનાં ઉપચાર માટે માન્યતા પ્રાપ્ત આ કરનાર પ્રથમ ઔષધી હતી.
  • ૨૦૧૨ - ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું, અને શરૂઆતથી જ તેમાં ૧૦૦૦ કરતા વધુ કૃતિઓ ઉપલબ્ધ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૮, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]