લખાણ પર જાઓ

જૂન ૨૧

વિકિપીડિયામાંથી

૨૧ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૩ દિવસ બાકી રહે છે.

લિપ વર્ષ સીવાયનાં વર્ષોમાં આ દિવસ, ઉત્તર ગોળાર્ધમાં ગ્રીષ્મ અયનકાળ (summer solstice) અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળુ અયનકાળ (winter solstice) તરીકે નોંધાય છે. આજનો દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં આ વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોય છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૨૦૦૪ – 'સ્પેશશિપવન' (SpaceShipOne), અંગત ખર્ચથી બનેલું પ્રથમ અવકાશયાન જેણે અવકાશયાત્રા કરી.
  • ૨૦૦૬ – યમ (Pluto)ના નવા શોધાયેલા ચંદ્રોને અધિકૃત રીતે નિક્ષ (Nix) અને હાયડ્રા (Hydra) નામ આપવામાં આવ્યા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]