જાન્યુઆરી ૦

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

જાન્યુઆરી ૦ છદ્મ તારીખ છે.

જાન્યુઆરી ૦, વાર્ષીક પંચાંગમાં (ephemeris) જાન્યુઆરી ૧ પહેલાના દિવસનો નિર્દેશ કરે છે, આ વાર્ષીક પંચાંગ અવકાશી પદાર્થોની સાથે તારીખનાં મુલ્યને સાંકળતું કોષ્ટક છે. તે જેતે વર્ષ માટે પ્રકાશીત પંચાંગની તારીખોની નોંધ રાખે છે,માટે પાછલા વર્ષનો કોઇપણ સંદર્ભ અવગણે છે,ત્યાં સુધીકે પાછલા વર્ષની ડિસેમ્બર ૩૧ તારીખ જો સમાન દિવસે હોય તો તેને પણ. જાન્યુઆરી ૦, દર યુગારંભે, સેકન્ડ માટે થાય છે.(ephemeris second), "૧૯૦૦ જાન્યુઆરી ૦ ૧૨ કલાકે પંચાંગીય સમય".[૧] ૧૯૦૦ જાન્યુઆરી ૦ (ગ્રિનવિચ મીન બપોર) ન્યુકોમ્બનાં સુર્ય કોષ્ટક (Newcomb's Tables of the Sun)માટે પણ વપરાતી હતી,જે જુલિયન દિવસ (Dublin Julian day)માટે યુગારંભ બને છે. [૨] માઇક્રોસોફ્ટ એક્સેલમાં, ૧૯૦૦ તારીખ સ્વરૂપનો દિવસ ૦, જાન્યુઆરી ૦,૧૯૦૦ હોય છે. [૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. ASTROCLK Astronomical Clock and Celestial Tracking Program (page 110)
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.