જૂન ૧૬

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૧૬ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૫૮ – ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમિયાન 'મોરારનું યુદ્ધ' થયુ.
  • ૧૯૬૩ – સોવિયેત અવકાશ કાર્યક્રમ: 'વોસ્તોક ૬' અભિયાન - અવકાશયાત્રી 'વેલેન્ટિના તેરેસ્કોવા' (Valentina Tereshkova), અવકાશમાં જનાર પ્રથમ મહિલા બની.
  • ૨૦૧૦ – ભૂતાન તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો.
  • ૨૦૧૨ – ચીને તેના શેન્ઝોઉ ૯ અવકાશયાનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું, જેમાં પ્રથમ મહિલા ચાઇનીઝ અવકાશયાત્રી લિયુ યાંગ સહિત ત્રણ અવકાશયાત્રીઓને તિયાંગોંગ-૧ ઓર્બિટલ મોડ્યુલમાં લઈ જવામાં આવ્યા.
  • ૨૦૧૩ – ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્ય પર કેન્દ્રિત વાદળ ફાટવાથી વિનાશક પૂર અને ભૂસ્ખલન થયું, જે ૨૦૦૪ના ત્સુનામી પછી દેશની સૌથી ખરાબ કુદરતી આપત્તિ બની ગઈ.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૧૮ – નલિનકાન્ત બાગચી, ભારતીય ક્રાંતિકારી.
  • ૧૯૨૫ – ચિતરંજનદાસ, ભારતીય દેશભક્ત અને સ્વતંત્રતા સેનાની (જ. ૧૮૭૦)
  • ૨૦૧૫ – ચાર્લ્સ કોરિયા, ભારતીય સ્થપતિ અને શહેર નિર્માણ યોજનાકાર. (જ. ૧૯૩૦)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]