જૂન ૨૬

વિકિપીડિયામાંથી

૨૬ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૬૮૪ – પોપ બેનેડિક્ટ દ્વિતીયની પસંદગી કરવામાં આવી.
  • ૧૯૦૬ – પ્રથમ ગ્રાન્ડ પ્રિક્સ મોટર રેસ લે મેન્સ ખાતે યોજવામાં આવી.
  • ૧૯૪૮ – વિલિયમ શોકલિ (William Shockley)એ ટ્રાન્ઝિસ્ટર (grown junction transistor), પ્રથમ 'બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર'ના પેટન્ટ હક્કો માટે અરજી કરી.
  • ૧૯૭૬ – સી.એન.ટાવર (CN Tower), વિશ્વનું સૌથી ઉંચું સ્વયંસ્થીર ભુસ્થિત બાંધકામ, જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.
  • ૧૯૯૭ – જે.કે. રોલિંગે તેની હેરી પોટર નવલકથા શ્રેણીનું પ્રથમ પુસ્તક ‘હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન’ પ્રકાશિત કર્યું.
  • ૨૦૧૫ – યુ.એસ. સુપ્રીમ કોર્ટે ૫-૪ થી ચુકાદો આપ્યો કે સમલૈંગિક યુગલોને યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણમાં ૧૪મા સુધારા હેઠળ લગ્નનો બંધારણીય અધિકાર છે.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૨૦૦૪ – યશ જોહર (Yash Johar), ભારતીય ચલચિત્ર નિર્માતા (જ. ૧૯૨૯)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]